વધુ જાણવા માટે સરકાઓ

વિડિયોડેર શોધની મદદથી યુટ્યુબ mp3 ડાઉનલોડ કરો.

  શોધો

જે mp3 તમે ડાઉનલોડ કરવા ઈચ્છો છો તેને શોધો. તમે તમારા શોધને અમુક શોધ છાંટણીની મદદથી નિયંત્રિત પણ કરી શકો છો.

યુટ્યુબ સંગીત, વિડીઓ અને પ્લેલિસ્ટ શોધો તથા ડાઉનલોડ કરો

  પસંદ કરો

દેખાતા શોધ પરિણામોમાં થી mp3 પસંદ કરો. તમે બહુ-સંખ્યક ડાઉનલોડ સુવિધાના મદદથી સેંકડો mp3 એક વારમાં જ ડાઉનલોડ કરી શકો છો.

એક અથવા બહુસંખ્યક યુટ્યુબ વિડીઓને ડાઉનલોડ કરવા માટે પસન્દ કરો

  ચલાઓ અથવા ડાઉનલોડ કરો

હવે તમે ક્યાં તો mp3 ચલાવી શકો છો અથવા ઉપલબ્ધ રિઝોલ્યુશનમાંથી કોઈ એકમાં ડાઉનલોડ કરવા માટે પસંદ કરી શકો છો. વિડિયોડેર તમને ઓડિયોને mp3 અને m4a પ્રરૂપમાં ડાઉનલોડ કરવાની તક આપે છે.

પૂર્ણ HD અને 4K વિડીઓ ચલાઓ તથા ડાઉનલોડ કરો

  સ્થાન અને છેડાઓની સંખ્યા સેટ કરો

એક વાર રિઝોલ્યુશન ચૂંટાઈ જાય તો એક સૂચના પ્રકટ થાય છે કે જે તમને તમારા ડાઉનલોડનું સ્થાન બદલવાની અને ઝડપી ડાઉનલોડ માટે નેટવર્કના છેડાઓની સંખ્યા પસંદ કરવાની પરવાનગી આપે છે

તમારા ડાઉનલોડ કરવાનું સ્થાન પસંદ કરો અને ડાઉનલોડ પ્રવેગકનો ઉપયોગ કરો

  તમારું ડાઉનલોડ હવે શરૂ થાય છે

ડાઉનલોડ બટન પર થપકારો અને તમારું ડાઉનલોડ શરૂ થાય છે. તમે તમારા ડાઉનલોડોને જોવા માટે સ્ક્રીનની ટોચ પર સ્થિત ડાઉનલોડ ચિહ્ન પર થપકારી શકો છો.

તમારા સંગીત અને વિડીઓ ડાઉનલોડ થયેલ છે

યુટ્યુબ એપ્લિકેશનનો ઉપયોગ કરીને યુટ્યુબ mp3 ડાઉનલોડ કરો

  યુટ્યુબ એપ્લિકેશન ખોલો અને શોધો

જે વિડીઓ અથવા mp3 ને તમે ડાઉનલોડ કરવા ઈચ્છો છો તેને યુટ્યુબ એપ્લિકેશનમાં શોધો.

  વહેંચો બટન પર થપકારો અને વહેંચવાની સૂચીમાંથી વિડિયોડેરને પસંદ કરો.

જ્યારે તમે જે વિડીઓની ઓડિયોને ડાઉનલોડ કરવા ઈચ્છો છો તે વિડીઓને ખોલશો, તો પૂર્વાવલોકન સ્ક્રીન હેઠળ એક વહેંચો બટન આવી જશે. વહેંચો બટન પર થપકારો અને વહેંચવાની સૂચીમાંથી વિડિયોડેર એપ્લિકેશનને પસંદ કરો.

યુટ્યુબ વિડીઓને વિડિયોડેર મારફતે વહેંચો

  ઓડિયો ગુણવત્તા પસંદ કરો.

ડાઉનલોડની લિંક દર્શાવતું એક વિવરણ ખાનું સ્ક્રીનના તળિયા પર ઉભરી આવશે. અહીંથી તમે જે ઓડિયો-ગુણવત્તાને ડાઉનલોડ કરવા ઇચ્છો છો તે પસંદ કરી શકો છો.