Youtube downloading is not supported anymore.
Videoder Apk ડાઉનલોડ કરો. જો તમારું બ્રાઉઝર તમને પ્લેસ્ટોર ના બહાર થી apk ડાઉનલોડ કરવા પર ચેતવે, તો તેને અવગણી કાઢવું કેમ કે તમે એક સત્તાવાર વિડિયોડેર સાઇટ પરથી ડાઉનલોડ કરી રહ્યા છો.
ડાઉનલોડને નોટિફિકેશન યાદીમાં જોતા રહો. એકવાર ડાઉનલોડ પૂરું થાય, ને ઇસ્ટોલ કરવા માટે પૂરું થયા ની નોટિફિકેશન પર થપકારો.
તમારી સેટિંગ્સ તમને પ્લે સ્ટોરની બહારના apk ઇન્સ્ટૉલ કરવા માટે પરવાનગી નહિં આપે. જો તમે નીચે બતાવ્યા પ્રમાણે પોપઅપ જુઓ, તો SETTINGS પર થપકારો અને આગામી સૂચનાઓનું પાલન કરો.
' Settings -> Security -> Unknown Sources ' પર જાઓ અને તેને ચાલુ કરો.
ડાઉનલોડ્સ પર પાછા જાઓ અને ડાઉનલોડ થયેલ ને ખોલો અને ઇન્સ્ટૉલ કરવાનું પૂર્ણ કરો. એક વાર જયારે ઇન્સ્ટૉલ પૂર્ણ થાય ત્યારે 'Unknown Sources' બંધ કરવાનું ભૂલશો નહી.
ઇન્સ્ટોલ કરવાનું પૂરું થયું? હવે આગળ વધો અને તમારા મનપસંદ બધા ગીતો અને વિડીઓને ડાઉનલોડ કરો. કદાચ કોઈ સમસ્યા હોય તો અમારા FAQ પૃષ્ઠ પર મુલાકાત લો અથવા અમને support@videoder.com પર જાણ કરો.