મનોરંજનની દુનિયામાં ડૂબકી મારવા માટે એક માત્ર એપ્લિકેશન જેની તમને જરૂર પડશે.

એક જોરદાર એન્ડ્રોઇડ માટે યૂટ્યૂબ ડાઉનલોડર અને ઘણું બધું.

Material design app mockup

નીચે સરકાઓ

વીડિયોડેર શું કરી શકે છે?

Download videos from any site

50 થી વધુ સાઈટો ઉપરથી videos ડાઉનલોડ કરો.

વીડિયોડેર હાલમાં તમને યૂટ્યૂબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, હોટસ્ટાર, voot, vk અને અમારા વપરાશકર્તાઓની વિનંતી મુજબ દર અઠવાડિયે નવી ઉમેરવામાં આવે છે તેવી સાઇટોથી વીડિયો ડાઉનલોડ કરવા દે છે.

Download multiple youtube videos

4K વીડિયો ડાઉનલોડ કરો.

કારણ કે વસ્તુઓ જોવામાં વધારે સ્પષ્ટ હોય છે ત્યારે તે વધારે સારી હોય છે. વીડિયોડેર દ્વારા 4K વીડિયો ઓનલાઇન જુઓ અથવા ડાઉનલોડ કરો અને તેને તમારા Ultra HD ઉપકરણો પર ચલાવો.

જથ્થો ડાઉનલોડ કરવું.

જ્યારે નિરીક્ષણ કરતા હોય ત્યારે ગીતો અને વિડીઓનો સંચય-સમૂહ(collection) બનાવો અને તેને એક જ વારમાં ડાઉનલોડ કરવા માટે સુયોજિત કરો. આ બહુ-સંખ્યક ડાઉનલોડ કરવાની સુવિધાની તાકાત છે. માત્ર એક ક્લિક સાથે સેંકડો ગીતો ડાઉનલોડ કરો.

Multithread Downloader

10X સુધી ઝડપી ડાઉનલોડ.

ડાઉનલોડ કરવાની ગતિને વેગ આપવા માટે વીડિયોડેર બહુસંખ્ય નેટવર્ક જોડાણોનો ઉપયોગ કરે છે. મહત્તમ ઝડપ મેળવવા માટે તમે તમારા નેટવર્કની ગુણવત્તા અનુસાર જોડાણોની સંખ્યાને સેટ કરી શકો છો.

Download Accelerator

કવર કલા અને ઓડિયો
ટેગ સંપાદક

તમારી સંપૂર્ણ સંગીત લાઇબ્રેરીને ગોઠવો. કવર કલા સેટ કરો, mp3 ટૅગ્સ ઉમેરો અને તમારા સંગીત સંગ્રહને જીવંત કરો.

Mp3 tag editor

અમર્યાદિત વિષય-પ્રરૂપો.

તમારી પસંદગી અનુસાર વીડિયોડેરને કસ્ટમાઇઝ કરો. પહેલાથી સેટ કરેલી કોઈપણ વિષય-પ્રરૂપનો ઉપયોગ કરો અથવા પેલેટમાંથી રંગ પસંદ કરો. તમારુ પોતાનું વીડિયોડેર બનાવો.

Themes

એક વારમાં યૂટ્યૂબ પ્લેલિસ્ટ ડાઉનલોડ કરો.

વીડિયોડેર દ્વારા તમે એક જ થપકારા સાથે યૂટ્યૂબ પ્લેલિસ્ટ ડાઉનલોડ કરી શકો છો. તમે બધા જ વીડિયોને પસંદ કરી શકો છો અથવા ખેંચીને તમે ઇચ્છો તેટલા પસંદ કરી શકો છો અને તેમને એક જ વારમાં ડાઉનલોડ કરી શકો છો.

Youtube playlist downloader

વિજ્ઞાપન અવરોધક સાથેનું અંતર્નીહિત બ્રાઉઝર.

એપ્લિકેશનના બ્રાઉઝરમાં આ વિભિન્ન સાઇટોથી વીડિયો ડાઉનલોડ કરવાનું ખૂબ જ સરળ બનાવે છે, કારણ કે તે વીડિયો અથવા મીડિયા ફાઇલને શોધે છે અને તમને ડાઉનલોડ કરવાનું પોપઅપ બતાવે છે. તે વિક્ષેપો વિના વેબને બ્રાઉઝ કરવામાં તમને સહાય પણ કરે છે.

Browser with ad blocker

ઝડપી ડાઉનલોડ ટૂલ.

તમારો સમય બચાવે છે. જ્યારે તમારે ડાઉનલોડ કરવાનું છે પણ તમને કામનો ઘસારો છે ત્યારે ખૂબ જ સરળ ટૂલ. લિંક્સ લોડ કરવા માટે વધુ રાહ નહીં જોવાની. ફક્ત બે સરળ પગલાં અને ડાઉનલોડ થઈ ગયું..

Quick download

રાત્રી પ્રારૂપ.

કારણ કે અમે તમારા માટે કાળજી રાખીએ છીએ. રાત્રી પ્રારૂપ તમારા માટે એપ્લિકેશનને રાત્રે ઉપયોગ કરવાનું સરળ બનાવે છે. રાત્રી પ્રારૂપ એમોલ્ડ સ્ક્રીન માટે ખાસ ભલામણ કરેલ છે.

Night Mode

1000 થી વધુ સાઇટ્સ સપોર્ટેડ છે.

અમે અમારા વપરાશકર્તાઓની માંગણી પ્રમાણે કામ કરીએ છીએ. તમે હરદમ અમને support@videoder.com પર એક મેઇલ કરીને કોઈ સાઇટ ઉમેરવા માટે કહી શકો છો.


નબળા કનેક્શન્સ પર સ્ટ્રીમ કરવાથી તમને પાછા વાળવાનું એક શ્રેષ્ટ સાધન.

હમણાંજ વીડિયોડેર સાથે પ્રારંભ કરો