યૂટ્યૂબ પ્લેલિસ્ટ ડાઉનલોડ કરનાર

એક થપકારા સાથે યૂટ્યૂબ પ્લેલિસ્ટ ડાઉનલોડ કરો અથવા તેમને mp3 માં રૂપાંતર કરો.

વધુ જાણવા માટે સરકાઓ

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન દ્વારા યૂટ્યૂબ પ્લેલિસ્ટ ડાઉનલોડ કરો.

એન્ડ્રોઇડ પર યૂટ્યૂબ ડાઉનલોડ કરનારાઓમાં વીડિયોડેર 4 કરોડથી વધુ ડાઉનલોડ સાથે સૌથી ખાસ છે. શરૂઆતમાં તે યૂટ્યૂબ ડાઉનલોડર તરીકે શરૂ થયું હતું પરંતુ હવે 50થી વધારે સાઇટોથી ડાઉનલોડ કરવામાં સપોર્ટ કરે છે. પૂરતી સુવિધાઓ સાથે અને આધુનિક ડિઝાઇનથી પરિપૂર્ણ એપ્લિકેશન ચોક્કસ તમારા હૃદય જીતી જશે.

પદ્ધતિ 1: ખેંચો, તમે ઇચ્છો તેટલી પસંદ કરો, ડાઉનલોડ કરો.

Drag, select and download youtube playlist

પદ્ધતિ 2: બધુ પસંદ કરો, ડાઉનલોડ કરો.

Download youtube playlist with one tap.

અમારી PC એપ્લિકેશન દ્વારા યૂટ્યૂબના વીડિયો, સંગીત, પ્લેલિસ્ટ ડાઉનલોડ કરો.

તમારી પસંદગીના ચલચિત્રો, તમે સાંભળો છો તે સંગીત અને તમે જુઓ છો તે વીડિયોનું તમારું પોતાનું સંગ્રહ બનાવવાનું PC માટેનું વીડિયોડેર પહેલાં હોય તેના કરતાં વધુ સરળ બનાવે છે. નબળા કનેક્શન્સ પર સ્ટ્રીમ કરવાથી તમને પાછા વાળવાનું એક શ્રેષ્ટ સાધન.

Youtube playlist downloader

નબળા કનેક્શન્સ પર સ્ટ્રીમ કરવાથી તમને પાછા વાળવાનું એક શ્રેષ્ટ સાધન.

હમણાંજ વીડિયોડેર સાથે પ્રારંભ કરો